Home | About Us | Contact Us  
Member Login
Forgot Password ?    New Users Register Here!
Help Center
Advertisement
   

FAQ

 

(૧)  વણકર શુભ વિવાહ માત્ર વણકર સમાજ માટેની જ વેબસાઈટ છે.

(૨) ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતા લોકો તેના ઉપયોગ કરી શકે છે.

(૩) વેબ સાઈટ સ્માર્ટ ફોન પર પણ ખૂલે છે.

(૪) વણકર શુભ વિવાહના તમામ હક્કો હિરેન પરમાર ના છે.

(૫) વણકર શુભ વિવાહની વેબસાઈટમાં યુવક-યુવતી લગ્નચ્છુક યોગ્ય જીવનસાથી ની શોધ માટે પોતે, વાલી, તથા સંબંધી પ્રોફાઈલ ફ્રીમાં બનાવી શકે છે.

(૬) પ્રોફાઈ બનાવતી વખતે પ્રોફાઈલ હોલ્ડર પોતે, વાલી, તથા સંબંધી એ તમામ માહિતી સાચી જ આપવી.

(૭) પ્રોફાઈલમાં આપેલી માહિતી પ્રોફાઈલ હોલ્ડર પોતે, વાલી, તથા સંબંધી જ આપે છે તેની ચકાસણી સેવા લેનાર વ્યક્તિએ જાતે જ કરવાનું રહેશે.

(૮) વેબસાઈટની માહિતી કોઈ પણને મદદ કરવાની છે. અહીં અમારી જવાબદારી કોઈ પણ લગ્ન વિષયક વિવાદ માટે રહેતી નથી.
(૯)  વેબસાઇટ પર માહિતી માત્ર અમારા જ પૂરતી છે.

(૧૦) વણકર શુભ વિવાહ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા ગેરઉપયોગ  કરશે તો તે ગેરકાયદેસર ગણાશે. અને આકરાં પગલાં લઈ શકાશે.

(૧૧) આપેલી માહિતીનો જો કોઈ વ્યક્તિ દૂરઉપયોગ કરે તો તેનાં માટે વણકર શુભ વિવાહ જવાબદાર નથી.

(૧૨) વેબસાઈટમાં ટેકનીકલ સમસ્યા થઈ શકે છે. 

(૧૩) કોઈ પણ પ્રોફાઈલ દૂર કરવાનો હક્ક અમારી પાસે છે.

(૧૪) કોઈ પણ પ્રોફાઈલ માટેની જવાબદારી અમારી નથી.

(૧૫) વણકર શુભ વિવાહ આપને વધુ સારી સેવા આપવા તત્પર છે.

 
 
 
     
Home | About Us | FAQ | Register | Contact Us | Terms & Conditions | Privacy Policy
Copyright 2015 All right reserved. - Vankar Shubh Vivah
Design and Development By: PUshpak Consultency