Home | About Us | Contact Us  
Member Login
Forgot Password ?    New Users Register Here!
Help Center
Advertisement
   

Terms & Conditions

 

(૧) પ્રોફાઈલમાં  માહિતી સાચી જ આપવી જો ખોટી માહિતી હશે તો પ્રોફાઈલ હોલ્ડર પોતે, વાલી, તથા સંબંધી જવાબદાર છે. તેની કોઈ જવાબદારી અમારી નથી.

(૨) અમે માત્ર પસંદગીની પ્રોફાઈલ આપવા બંધાયેલ છીએ અન્ય કોઈ જવાબદારી અમારી રહેતી નથી.

(૩) આપની પ્રોફાઈલની માહિતી આપતા પહેલા તમારી રજા લેવામાં આવશે નહીં.

(૪) સંબંધ થયા પછી કોઈપણ જાતની તકરાર માટે અમે જવાબદાર નથી.

(૫)    આ વેબસાઈટ માત્ર વણકર જ્ઞાતિના લોકો માટે છે.

(૬)    પ્રોફાઈલ સભ્ય કાનૂની ઉમર ના નિયમ પ્રમાણે બનાવવી. (સ્ત્રી માટે ૧૮ વર્ષ અને પુરુષ માટે ૨૧ વર્ષ.)

(૭) સાઈટનો ગેરઉપયોગ કરવો નહી.

(૮) આપની પ્રોફાઈલની માહિતીની ચકાસણી પ્રોફાઈલ માંગનારે જાતે કરવાની રહેશે.

(૯) આપે લીધેલ સેવાની રકમ રીફંડ કરવામાં આવશે નહીં.

(૧૦)પ્રોફાઈલ બન્યા પછી પ્રોફાઈલ દૂર કરવાનો હક્ક વણકર શુભ વિવાહને છે.

(૧૧) વણકર શુભ વિવાહ કોઈ પણ વ્યક્તિની પ્રમાણિકતા, ગુણવત્તા, સામાજીક-આર્થિક બાબતની ચોકસાઈ કરતું નથી.

(૧૨) વણકર શુભ વિવાહની માહિતીનો ગેરકાયદેસર ઉપયોગ ગુના પાત્ર છે.

(૧૩)  મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી તથા પાસવર્ડથી માહિતી માત્ર આપની પાસે જ રાખવી આપની માહિતીનો કોઈ પણ ગેરકાયદેસર ઉપયોગ થાય તો તેના માટે અમે જવાબદાર નથી.

(૧૪) કોઈ પણ વ્યક્તિના રંગ રૂપ, અભ્યાસ અન્ય સામાજિક અને આર્થિક બાબતો માટે વણકર શુભ વિવાહ જવાબદાર નથી. તે માહિતી માંગનારે ચકાસણી કરવાની રહેશે.

(૧૫) માહિતી માંગનાર વ્યક્તિએ માહિતીનો ગેરઉપયોગ કરવો નહીં.

(૧૬) આપ ફોટાનો ઉપયોગ વેબસાઈટની જાહેરાત માટે અમે કરી શકીયે છીએ તેના માટે આપની રજા લેવામાં આવશે નહીં.

(૧૭) આપની માહિતી જેવી કે ઘરનું સરનામું, ઇ-મેલ આઈડી, અભ્યાસ, ઉંમર, વગેરે બદલાય કે વધારો થાય તો પ્રોફાઈલમાં ઉમેરો કરવો.

(૧૮) પ્રોફાઈલ હોલ્ડર-પ્રોફાઈલ જેના માટે બનાવી છે તેના લગ્ન નક્કી થાય તો આપની પ્રોફાઈલ ડિલીટ કરવા વેબસાઈટ પર અરજ કરવી.

(૧૯) સમાજના કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનું અહિત કરવાનો અમારો ઉદ્દેશ નથી.

(૨૦) વેબસાઈટ પરની માહિતી અન્ય વેેબસાઈટ સાથે મળતી હોઈ શકે છે તેના માટે વણકર શુભ વિવાહ તથા હિરેન ઈશ્વરભાઈ પરમાર બંધનકર્તા-અહિતકર્તા નથી.

(૨૧) સમય-સંજોગો પ્રમાણે નિતી-નિયમો માં આવશે નહી તથા તે બંધનકર્તા-અહિતકર્તા છે. 

(૨૨) ટેકનીકલ અથવા કોઈપણ રીતે પડેલ સામાજીક-આર્થિક તકલીફ માટે અમે જવાબદાર નથી.

(૨૩) ન્યાયક્ષેત્ર અમદાવાદ રહેશે.

 
 
 
     
Home | About Us | FAQ | Register | Contact Us | Terms & Conditions | Privacy Policy
Copyright 2015 All right reserved. - Vankar Shubh Vivah
Design and Development By: PUshpak Consultency